here  comes the valentine’s day and all the લબરમૂછિયા romeos are in full swing! પહેલાંના સમયમાં પ્રેમની અભિવ્યક્તિ કરવી એ પણ એક કલા હતી પણ આજના સમયમાં Gujreji કલ્ચરમાં પ્રેમી પોતાનો પ્રેમ કેવી રીતે express (!!! અભિવ્યક્ત નહીં) કરે તેની એક ઝલકઃ  

આજે તો finally પૂછી જ નાખું કે will you be mine?

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

તારા loveમાં હું તો રહું છું always on cloud nine

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

તારા માટે ધરતી પર લઈ આવીશ હું moonની shine

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

તારા પ્રેમનો નશો છે એવો નશીલો, જાણે કે old wine

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

છે મારું gentleman’s promise કે રાખીશ તને ફિટ & fine

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

જ્યાં સુધી તું સાંભળીશ નહીં મારી urge, Repeat કરતો રહીશ આ જ line

                                                                     શું તુ બનીશ મારી વેલેન્ટાઈન?

 

જીના-માનસી