હાશ!! પત્યાં સાસ બહુના ઉજાગરા

જ્યાં થાતા’તા સંબંધોના ધજાગરા

 

ઘરમાં ઘરમાં વિવાદ, લે ‘વેમ્પો’ ના વાદ,

કરે શું બિચારા કંથ કહ્યાગરા?

 

કોઈ કળયુગમાં ચાર ચાર પેઢી જીવી જાય,

એ વિચારતા ઘસાઈ ગયા મગજના મિજાગરા!!!

 

તુલસી જેવી સાડી ને ગંગા જેવા ઘરેણાં,

……………………………………………. 

 

(સાસ-બહુ વિશે તો તમે પણ ઘણું  બધુ વિચારતા હશો…તો આ અધૂરી ગઝલને આગળ ધપાવજો ને સાસ બહુના અંતને વધાવજો..)

જીના-માનસી