ગુજરાતી સાહિત્ય વિશ્વના એક માનવંતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરી સાહેબ આપણી વચ્ચેથી વિદાય પામ્યા…’ગુજરાતી સાહિત્ય વિશ્વને એક ન પૂરાય એવી ખોટ પડી છે’ આ શબ્દો શ્રી મન્સૂરી સાહેબની વિદાય સામે કેટલાં વામણા લાગે છે…

ક્યાંક વાંચ્યુ કે એમના જવાથી નદીની રેતમાં રમતું આખું નગર શોકમગ્ન થઈ ગયું છે…એમના દુનિયા છોડી જવા પર શોકમગ્ન થતું આ નગર ત્યારે ક્યા હતું જ્યારે તેઓ આ નગર છોડીને ગયા હતાં?  શું ત્યારે તેને ’shock’ નહોતો લાગ્યો કે આજે તેને ‘શોક’ લાગી રહ્યો છે?????

જીના-માનસી